●12 ટિમ, 18 લીગમેચ, 4 કવાર્ટર ફાઇનલ, 2 સેમી ફાઇનલ, 1 ફાઇનલ, ટોટલ = 25 મેચ,
●11 ઓવર, પ્રથમ7 ઓવર 7 બોલર પછી 4 બોલર ને 1-1 ઓવર,
●બેટિંગ ક્રમ ઓપનર
A-C, B, C, A, 5 વિકેટ પછી કોઈ નિયમ નહિ લાગુ પડે,● મેદાન માં હાજર થવાનો સમય 7.00, મેચ ચાલુ કરવાનો સમય 7.10 જો કોઈ પ્લેયર
7.00 પછી આવશે એને ઓપનિંગ કે ONE ડાઉન મોકલી શકશે નહીં, કે બોલિંગ પહેલી 4 ઓવર મળશે નહીં● કપ્તાન સિવાય કોઈ પણ પ્લેયર કોઈ નિર્ણય લેશે તો 50 દંડ લેવામાં આવશે,