Ahmedabad
5
RADHIKA LIONS PLAYERS મહેશ સોલંકી, દ્વારા આયોજિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર મિત્ર મંડળ અમદાવાદ ના યુવાનો દ્વારા આયોજક "શ્રી વિશ્વકર્મા કપ 1.0", અને 2.0 ની ભવ્ય સફળતા બાદ "શ્રી વિશ્વકર્મા કપ 3.0" શ્રી હરિ ફાર્મ ઝુંદાલ ખાતે તા. 9-2-25 ના રોજ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવા માં આવેલ છે.