test
player picture
Shree Vishvakarma Cup 3.0
Ahmedabad2090 Views
08-02-2025 to 09-02-2025
  • 5Total Matches
  • 4Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Shree Vishvakarma Cup 3.0

DATES

08-Feb-25 to 09-Feb-25

LOCATIONS

Ahmedabad - Shree Hari Farm

BALL TYPE

TENNIS

Other Details

વિશ્વકર્મા કપ સિઝન 3
4 ટિમ / 1 Day ટુર્નામનેટ, સૌરાષ્ટ્ર લુહાર-સુથાર મિત્ર મંડળ દ્વારા આયોજિત,
શ્રી હરિ ક્રિકેટ ગ્રાઉન્ડ, ઝુંડાલ - વૈષ્ણોદેવી રોડ, અમદાવાદ.
------------------------
Shiduled 1

Match 1 
અમિતભાઈ Vs રાકેશભાઈ
સવારે 7.00 થી 8.45
ટિમ A - ટિમ B
------------------
Match 2 સવારે 9.00 થી 10.45
ટિમ C - ટિમ D
જીગો Vs હાર્દિકભાઈ
------------------
Match 3 સવારે 11.00 - 12.45
મેચ 1 Loser - મેચ 2 Loser
------------------
Match 4 બપોરે 1.00 - 2.45
મેચ 1 winer - મેચ 2 winer
--------------–-----–---
ટોપ 2 ટિમ ફાઇનલ રમશે

ફાઇનલ મેચ 3.00 - 6.00

6.00 - 7.00 પ્રેઝન્ટેશન
-------------------------
Crichero પોઇન્ટ ટેબલ માં પહેલી 2 ટિમ
12 ઓવર મેચ
ફાઇનલ 14 ઓવર
મેન ઓફ ધ મેચ દરેક મેચ
Winner  

-----------------------------------
Match Rules,

Extra રન જેમ કે - નો બોલ, વાઇડ, બાય, લેગબાય, ફ્રી હિટ, 

1 - એક બોલર 3-3-2-2-2 ઓવર 5 બોલર, ફાઇનલ માં 3-3-3-3-2
2 - કોઈ કારણસર કોઇ પ્લેયર injurd થાય તો અન્ય ટિમ નો કોઈપણ પ્લેયર ફિલ્ડિંગ પૂરતો લઈ શકશે. બેટિંગ અને બોલિંગ નહિ મળે.
3 - કોઈ કારણસર વાદ વિવાદ થાય તો આખરી નિર્ણય એમ્પાયર નો રહેશે,
4 - વાર્તાલાપ માટે ફક્ત કપ્તાન જ બોલી શકશે,
5 - મેચ દરમ્યાન સર્કલ ની અંદર 6 પ્લેયર અને બહાર 5 પ્લેયર રહેશે
6 - લેગ સાઈડ 4 થી વધારે પ્લેયર નહીંરાખી શકાય,
7 - સાઈડ નહિ બોલવા પર No Ball આપવામાં આવશે
8 - પહેલી 3 ઓવર પાવર પ્લે રહેશે
9 - 

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938