Organiser's Detail
Tournament's Detail
NAME
Dhandhar Darji Samaj Palanpur Summer Season Cricket Turnament-2024.( DPL- 9)
DATES
10-May-24 to 12-May-24
LOCATIONS
Palanpur - Police Headquarter , Palanpur
Other Details
અગત્યના નિયમો અને માહિતી:-
1) વિકેટ કિપીંગ કર્યા પછી ખેલાડી તરત બોલીંગ નાખી શકશે.
2) પ્રથમ દિવસના અંતે આઠ વિજેતાની ચિઠ્ઠી ઉપાડ દ્વારા ક્વાર્ટર ફાઇનલની મેચ નકકી થશે.
3) ત્રણ બોલમાં ત્રણ સિક્સ, છ બોલમાં છ સિક્સ અને હેટ્રીક વિકેટ લેનારને વિશેષ ઇનામ આપવામાં આવશે.
4) પ્રથમ મેચથી રન બનાવવામાં અને વિકેટ લેવામાં જે ખેલાડી આગળ હશે એમને અનુક્રમે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ આપવામાં આવશે. જે મેચ બાય મેચ બદલાતી રહેશે.
5) સામાજીક એકતા માટે ટુર્નામેન્ટ રમાતી હોય કોઇ ખેલાડી અંદરો-અંદર કે પછી અમ્પાયર સાથે તકરાર કરશે નહિ.
6) કોઇપણ વિસંગત પરિસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું સંકલન કરનાર સભ્યો જે સર્વાનુમતે નિર્ણય લે એ માન્ય રાખવો પડશે.
7) રમત વિશે અગાઉ ટુર્નામેન્ટ નિયમો જ લાગુ પડશે. માત્ર ક્રમ નંબર ૧ માં દર્શાવેલ નિયમમાં ફેરફાર કરેલ છે.
8) રમત દરમિયાન કોઇ નિયમની જાણ ન હોય તો અમ્પાયરને પૂછી લેવું.