NAME
New Parshana Cricket Tournament
DATES
11-Apr-24 to 14-Apr-24
LOCATIONS
Junagadh Rural - Rudrashakti
Rajkot - Ratanpur Cricket Ground
Rajkot - Ratanpar Ground
BALL TYPE
TENNIS
તા. ૧૨-૦૪-૨૪ / ૧૩-૦૪-૨૪
WINNER विनर 22000/- ट्रोझी
WINNER રનર્સ અપ 11000/- ट्रोझी
એન્ટ્રી ફી 6000/-
બેસ્ટ બેટ્સમેન:- બેટ
બેસ્ટ બોલર:- બુટ
બેસ્ટ ફિલ્ડર:- સ્માર્ટવોચ
મેન ઓફ ધ સિરીઝ:- ટ્રેક શુટ
नियम
આ ટુર્નામેન્ટ ના દરેક મેચ ૮ ઓવરના રહેશે. (૨ ઓવર પાવરપ્લે).
આ ટુર્નામેન્ટ ફકત BCD ની ટીમ માટે જ છે.
આ ટુર્નામેન્ટ માં આખરી નિર્ણય એમ્પાયરનો રહેશે.
- આગળ ની ટુર્નામેન્ટમાં જે પ્લેયર રમેલા હશે તે જ પ્લેયર ચાલશે. એની ખાસ નોંધ લેવી.
- ડ્રો માં જે કોઈ ટીમ ના કેપ્ટન આવે એના ૧૨ પ્લેયર ના નામ લખીને લઈ આવે.
- આ ટુર્નામેન્ટ માં ડ્રો મંગળવાર ૦૯-૦૪-૨૦૨૪ ના શારદાબાગે ૫-૩૦ વાગ્યે રાખેલ છે.
- આ ટુર્નામેન્ટ માં પહેલો મેચ ૪-૦૦ વાગ્યે રમાડવામાં આવશે.
બીજા દિવસે સમય આધારિત ઓવર ના મેચ રમાડવા માં આવશે.
- આ ટુર્નામેન્ટ ફકત ૧૬ ટીમ પુરતી જ છે. ટીમ ઘટ થશે તો ઈનામ માં ફેરફાર થશે.
G Pay
विशाल वाघेला ૭૫૭૪૦ ૮૮૦૯૩
સતીષ રાઠોડ ૭૭૭૮૮૨૮૨૩૫
►YouTube • LIVE
ગ્રાઉન્ડ :- રૂદ્રશકિત ગ્રાઉન્ડ, રતનપર, રાજકોટ.
ઓર્ગેનાઈઝર :- ન્યુ પરસાણા A, B, C, D,
રાજેશ ઈલેલવન – સુર્યા ઈલેવન