- ટીમ ની entry fees 1000 500 Gpay advance = 1500/- રહેશે.
- લીગ મેચ 8 over ની રમાડવામાં આવશે.
- 11 1 extra = 12 સભ્યો ની ટીમ રહેશે.
- દરેક team member એ Age proof આપવું પડશે.
- એક બોલર 2 થી વધુ ઓવર નાંખી ના શકે નહીં.
- આ ટુર્નામેન્ટ drgd ground પર રહેશે.
- Empire નો નિર્ણય આખરી રહેશે.
- આખી ટુર્નામેન્ટ centrecourt બોલ થી રમાડવામાં આવશે.
- દરેક ઇનિંગ્સ મા નવો બૉલ મળશે.
- ટુર્નામેન્ટ ની મેચ ફક્ત શનિ-રવિ વારે જ રમાડવામાં આવશે.
- મેચ મા એંટ્રી ફી ભર્યા પછી પરત આપવામાં આવશે નહીં.( જો ટીમ કેન્સલ થાય તો )
- 22 વર્ષ થી વધુની ઉંમર ના ખેલાડી રમાડવામાં આવશે નહીં.
- એક ખેલાડી એક જ ટીમ મા રમી શકશે.
- મેચ દરમિયાન જે ટીમ ના ખેલાડી એ મગજમારી કરી તો આખી ટીમ ને બહાર કાઢી કરવામાં આવશે.
- Scorecard ઓનલાઇન cricheros પર રહેશે.
- Scorecard ઓનલાઇન હોવાથી crecheros પર ટીમ તૈયાર રાખવાની રહેશે.
- જે 2 ટીમ ની મેચ હસે એને જ બોલવામાં આવશે.
- દરેક ખેલાડી નો મોબાઇલ નંબર CRICHEROS સાથે link હોવો જોઈએ.
જે પણ ટીમ ભાગ લેવા માંગતી હોય તેને નીચે આપેલ લિંક પર ફોર્મ ભરવા વિનંતી અને ફોર્મ ભરી confirmation માટે 500/- Gpay કરવાના રહેશે તો જ ટુર્નામેન્ટ મા ટીમ ને એંટ્રી મળશે. અને આ એંટ્રી ફી પરત મળશે નહીં જેની ખાસ નોંધ લેવી.
G-Pay No: 7383090073
If any query contact below:
Vansh patel - 7041835305
Dhruvraj thakor - 9586831602