test
player picture
Kshtriya Rajput Samaj Cricket Tournament -Khijadiya (Session 2)
Kalavad2690 Views
23-03-2024 to 24-03-2024
  • 7Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Kshtriya Rajput Samaj Cricket Tournament -Khijadiya (Session 2)

DATES

23-Mar-24 to 24-Mar-24

LOCATIONS

Kalavad - Khijadiya Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

નિયમો
૧. આ ટુર્નામેન્ટ મા ફક્ત ક્ષત્રિય રાજપૂત સમાજ ના ખેલાડીઓ જ ‌ભાગ લઇ શકશે.
૨. આ ટુર્નામેન્ટ‌‌ મા તમામ ૧૧ ખેલાડીઓ એકજ ગામના હોવા જરૂરી છે (આધારકાર્ડ ફરજિયાત રજુ કરવાના રહેશે)
૩. આ ટુર્નામેન્ટ ની દરેક મેચ ૮ ઓવર ની રહેશે , દરેક મેચ મા ૨ ઓવર નો‌ પાવરપ્લે હશે
૪.આ ટુર્નામેન્ટ મા અંપાયર નો‌ નિણર્ય આખરી રહેશે
૫.આ ટુર્નામેન્ટ મા એક ખેલાડી એક જ ટીમ મા રમી શકે છે
૬.‌આ ટુર્નામેન્ટ મા LBW સિવાય ના બધાં નિયમો લાગુ પડશે
૭. આ ટુર્નામેન્ટ માં એન્ટ્રી ફીસ મેચ પહેલા જમા કરાવવાની રહેશે
૮.આ ટુર્નામેન્ટ મા નિયત સમય કરતાં ૧૫ મિનિટ વહેલા હાજર રહેવાનું રહેશે
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938