test
player picture
Nandarkhi Muslim Samaj Day Cricket Tournament-2 (N.M.C.L)
Mangrol (Gujarat)6545 Views
12-04-2024 to 13-04-2024
  • 7Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Nandarkhi Muslim Samaj Day Cricket Tournament-2 (N.M.C.L)

DATES

12-Apr-24 to 13-Apr-24

LOCATIONS

Mangrol (Gujarat) - Kalej Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

નાંદરખી મુસ્લીમ સમાજ દ્વારા આયોજીત હાથ સ્પીન ડે ટેનીશ કિકેટ ટુર્નામેન્ટ
N.M.C.L. SESAON-2 / 2024
ફાઈનલ વિનર ३.૮८८८/-
રર્નસ અપ રૂ.પપપપ/

નોંધ :-
*આ ટુનામેન્ટ સમગ્ર મુસ્લીમ સમાજના ખેલાડીઓ પુરતી જ મયાદિત છે.

* એક ખેલાડીના રૂા. ૫૦૦ એન્ટ્રી ફી જમા કરાવાની રહેશે.

* એક ટીમ ઓનર સિવાય I.P.L સિસ્ટમ મુજબ બીજા ૧૦ ખેલાડીન ખરીદી કરવામાં આવશે.

* ટીમ સ્પોન્સર બનનારની ફી રૂા. ૩૩૦૦ રહેશે.

* દરેક ખેલાડીને ટી-શર્ટ આપવામા આવશે તેમજ દરેક ખેલાડીને ફરજીયાત રમાડાશે. (ઇમ્પેકટ પ્લેયર રૂલ લાગશે.)

* કુલ ૮૦ ખેલાડીની ખરીદી કરવામા આવશે તેમજ ૮ ટીમ લેવાની છે. 

* ટુર્નામેન્ટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો આખરી નિર્ણય આયોજકનો રહેશે.

* દરેક મેચમાં મેન ઓફ ઘી મેચને ટ્રોફી તેમજ ફાઇનલમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેસ્ટમેન તથા મેન ઓફ ઘી સિરિઝને ટ્રોફી આપવામાં આવશે.

                                 ।। આયોજક ।।
                      આકીબખાન બેલીમ- મો. ૬૩૫૨૮ ૦૭૮૬૮
                      રિજવાનખાન બેલીમ - મો. ૯૯૦૪૦ ૮૧૦૮૨

બેલીમ કોમ્પ્યુટર - નાંદરખી
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938