NAME
Shree Narnarayan Dev Tournament 2024
DATES
23-Mar-24 to 25-Mar-24
LOCATIONS
Vadodara - SCC Cricket Ground,Sadhi,Padra
Padra - SCC Cricket Ground, Sadhi
૧. આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ નિયમો હેઠળ રમાડવામાં આવશે.
૨. ચાર સ્ટમ્પ થી રમવાનું રહેશે, LBW નો નિયમ લાગુ નથી.
૩. ૧૨ ઓવર ની મેચ રહેશે જેમાં પ્રથમ ૩ ઓવર પાવરપ્લે હશે.
૪. એક બોલર વધુમાં વધુ ૩ ઓવર કરી શકશે.
૫. ૨૨૦૦/- રુપયા એક ટીમ ની એન્ટ્રી ફી રાખેલ છે.
૬. ટુર્નામેન્ટ નીવ્યા નાં ટેનિસ બોલથી રમાડવામાં આવશે.
૭. દરેક ટીમને ૩ લીગ મેચ રમવાની રહેશે.
અને પોઈન્ટ ટેબલ પ્રમાણે ટોપ ની ચાર ટીમ ડ્રો સિસ્ટમ થી સેમી ફાઈનલ મેચ રમશે
૮. મેન ઓફ સીરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર આ ત્રણ ની પસંદગી લીગમેચ નાં આધારે કરવામાં
૯. એમ્પાયર નો નિર્ણય આખરી નિર્ણય રહેશે.