test
player picture
Jageshwar Premier League - 2024
Tharad17447 Views
22-03-2024 to 26-03-2024
  • 29Total Matches
  • 16Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Jageshwar Premier League - 2024

DATES

22-Mar-24 to 26-Mar-24

LOCATIONS

Tharad - Jageshwar Sports Ground Thara(Rah)

BALL TYPE

TENNIS

Other Details

૧. દરેક ટીમમાં પંદર ખેલાડી ગામના હોવા જોઈએ, જો કોઈ બહારનો ખેલાડી હશે તો તે ટીમને વોક આઉટ કરશે.
૨. LBW સિવાયના ICC ક્રિકેટના બધાા નિયમો લાગું પડશે.
3. મેદાનમાં જો કોઈ ખેલાડી ગેરશિસ્ત આચરશે તો તેની સંપૂર્ણ જવાબદારી કેપ્ટનની રહેશે.
4. મેદાન પર આખરી અને ફાઇનલ નિર્ણય અમ્પાયર અને કમિટીનો રહેશે.
5. દરેક ગૃપમાં ટોપ રહેનાર બે ટીમને સુપર એટમાં જવાની તક મળશે.
6. શરૂઆતની મેચ ૮ ઓવરની રમાડવામાં આવશે. સુપર એઇટ ૮ ઓવર અને સેમી-ફાઈનલ ૧૦ તથા
ફાઇનલ ૧૨ ઓવરની રમાડવામાં આવશે.
7. શરૂઆતની મેયમાં દરેક બોલરને બે-બે ઓવર તેમજ સેમી ફાઇનલમાં ૨ બૉલર ૩-૩ ઓવર તેમજ ૨ બોલર ૨-૨ ઓવર નાંખી શકશે. ફાઇનલ માં ૨ બોલર ૩-૩ ઓવર તેમજ બાકીના બોલર ૨-૨ ઓવર કરી શકશે
ફાઈલન વિજેતા ટીમને ટ્રોફી અને ૮૧૦૦/- રૂા. રોકડા આપવામાં આવી. રનસ્અપ ટીમને ટ્રોફી અને ૪૧૦૦/- રૂા. રોકડા આપવામાં આવશે.
 બેસ્ટ બોલરને ટ્રોફી આપવામાં આવશે બ્રેસ્ટ બ્રેસ્ટમેન ને ટ્રોફી આપવામાં આવશે. • મેન
ઓફ ધ સીરીઝ ની ટ્રોફી આપવામાં આવશે. છે દરેક ટીમ ને પોતાની મેચ પહેલા 30 મિનિટ પહેલા હાજર રહવું નહિ તો ઓવર કાપવામાં આવશે.
જે ગામ ની ટીમ રમી રહી હોય એમના એક એક્સ્ટ્રા ખેલાડી કોમેન્ટરી બોક્સ માં સ્કોરર પાસે બેસે જેથી કરીને સાચા સ્કોર અને સાચા ખેલાડી ના પક્ષ માં રન ગણાય
દરેક મેચ માં મેન ઓફ ધ મેચ આપવામાં આવશે.

 Most Welcome all 
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938