Organiser's Detail
Tournament's Detail
NAME
Banaskantha Postal Tennis Cricket Tournemt-2024
DATES
09-Mar-24 to 10-Mar-24
LOCATIONS
Palanpur - School Of Science
Other Details
1) ટુર્નામેન્ટની દરેક મેચ 8-8 ઓવરની રહેશે.
2) કોઇપણ બોલર મહત્તમ 2 ઓવર નાખી શકશે.
3) 2 ઓવરનો પાવર પ્લે રહેશે. ત્યાર બાદ મહત્તમ 5 ફિલ્ડર સર્કલની બહાર રાખી શકાશે.
4) થ્રો બોલર ચાલશે નહિ.
5) LBW સિવાય ઇન્ટર નેશનલ ક્રિકેટના તમામ નિયમો લાગુ પડશે.
6) વિકેટ કિપીંગમાંથી સીધા બોલીંગ નાખવા જઇ શકાશે ( આ નિયમમાં ખાસ છૂટ રાખેલ છે..)
7) દરેક મેચમાં મેન ઓફ ધ મેચ આપવામાં આવશે
8) અમ્પાયરનો નિર્ણય આખરી નિર્ણય ગણાશે..