આ ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો છે
*બે ગ્રુપ પડશે અને એક ટીમ ને સામે ના ગ્રુપ ની બધી જ ટીમ સાથે મેચ રમવા ની રહેશે*
*બધી જ ટીમ ને 4 મેચ ફરજિયાત રમવા મળશે*
આ ટુર્નામેન્ટ 8 ઓવર માં રમાડવા માં આવશે
પેલી બે ઓવર નો પવરપ્લે રહેશે
LBW સિવાય ના બધાં નિયમ લાગુ રહેશે
આ ટુર્નામેન્ટ માં બધા ખેલાડી 2-2 ઓવર નાખી શકેશે
પોતાની મેચ ના 30 મિનિટ પેલા ગ્રાઉન્ડ પર હાજર રેહવા નું રહેશે
*આખરી નર્ણય જે તે સમય પર અમાપાયેરિંગ કરી રહેલા અમ્પાયર નો જ રહેશે માટે કોઈ પણ જાતની દલીલ ના કરવી*
અમ્પાયર બન્ને ટીમ ની સહમતી થી જ રાખવા માં આવશે
આ ટુર્નામેન્ટ માં કોઈ પણ ફેરફાર કરવા ના થાય તો આયોજક કમિટી નિર્ણય લેશે અને બધા યે માન્ય ગણવા નો રહેશે