Organiser's Detail
Tournament's Detail
NAME
Mojari Cricket Ground
DATES
24-Feb-24 to 02-Apr-24
LOCATIONS
Godhra - Mojari Cricket Ground
Other Details
આવતી કાલે સમાજ ના ઉદ્દઘાટન પ્રસંગે તમામ ટીમ નાં ખેલાડીઓ ઉપસ્થિત રહે અને આયોજન ને સફળ બનાવવા ફરજિયાત હાજર રહેવા વિનંતી. અને જેટલી પણ ટીમ રજીસ્ટ્રેશન થઈ છે તેમણે આવતીકાલે રજીસ્ટ્રેશન ફોર્મ જમાં કરવાથી જ તમારી ટીમ ની નોધણી થશે..કારણ કે સમાજ તરફ થી દરેક ખેલાડી મિત્રો ને ટી શર્ટ આપવાના હોય સુચારુ આયોજન માટે સહકાર આપશો...