૧.ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમો j ભાગ લઈ શકે.
૨. આ ટુર્નામેન્ટની ૧ ટીમ ની ફ્રી ૨૧૦૦ રાખવમાં આવશે.
૩.આ ટુર્નામેન્ટની મેચ કુલ ૮ ઓવારની રહશે.
૪. દરેક ઇનિંગમાં શરૂઆતની બે ઓર નો પાવરપ્લે રહેશે.
૫. ટીમનો એક બોલર વધુમાં વધુ બે ઓવર નાખશે.
૬.
કોઈપણ બોલરની થ્રો એક્શન હશે તો ચલાવી આપવામાં આવશે નહીં.
૭.રમી લો ખેલાડી બીજી ટીમમાં રમી શકશે નહીં.
૮. એલ બી ડબલ્યુ સિવાયના બધા જ નિયમો રહેશે.
૧૦. ફાઇનલ ટીમ વિજેતા ને 15000 અને ટ્રોફી.
૧૧. ફાઇનલમાં ઉપવિજેતા ટીમને 3000 રૂપિયા આપવામાં આવશે અને ટ્રોફી.
૧૨. ફાઇનલ માં મેન ઓફ ધ મેચ ૨૫૦ રોકડા.
૧૩. પ્રવેશ ફ્રી પૂરેપૂરી લેવામાં આવશે અને ઇનામ પણ પૂરેપૂરું આપવામાં આવશે.
૪. એમ્પાયર નું નિર્ણય આખરી રહેશે.
૧૫. એકવાર સાથે ફ્રી જમા કર્યા બાદ પરત મળશે નહીં.
૧૬. આ ટુર્નામેન્ટ રવિવારે મારવામાં આવશે.