test
player picture
Eklavya 5 Anjar Shixak Samaj
Anjar19139 Views
22-02-2024 to 25-02-2024
  • 12Total Matches
  • 13Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Eklavya 5 Anjar Shixak Samaj

DATES

22-Feb-24 to 25-Feb-24

LOCATIONS

Anjar - Khedoi

BALL TYPE

TENNIS

Other Details

શ્રી અંજાર તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્રારા આયોજિત ખેડોઈ ક્રિકેટ મેદાન પર

∆ ઝળહળતી રોશની અને મેદાન પરની રેડિયમ લાઈટ વચ્ચે સમગ્ર ગુજરાતભરમાં સતત ત્રીજી વખત પ્રાથમિક શાળાના બાળકોની રાત્રી પ્રકાશ (NIGHT) ટુર્નામેન્ટનો રોમાંચ 

∆ ગૃપ શાળા કક્ષાની 13 ટીમો માટે અલગ અલગ ટીમના નામ સાથેના કલરફૂલ ટી-શર્ટ 

∆ પીળા દડા નો ઉપયોગ 

∆ ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ-ફોટોગ્રાફી 

∆ બાળ ખેલાડીઓના ઉત્સાહ અને પ્રોત્સાહન માટે DJ સાઉન્ડ સિસ્ટમ 

∆ ધારદાર કૉમેન્ટેટર, બાહોશ સ્કોરર, તટસ્થ અમ્પાયર વગેરેની અલગ અલગ પેનલ 

∆ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ માટે અલગ મંડપ માં સન્માન 

∆ વિજેતા અને ઉપવિજેતા ટીમ માટે  સુંદર કલાત્મક ટ્રોફી 

 વિશાળ સ્ટેજ પર મહેમાનો માટે સુંદર બેઠક વ્યવસ્થા 

∆ બહેનો માટે મેચ નિહાળવા માટે અલગથી વ્યવસ્થા 

 ∆ અલગ અલગ સમિતિઓ ની રચના કરી તમામ બાબતે ઝીણવટભરી વ્યવસ્થા 

∆ એક નવા જ રોમાંચનો અનુભવ 

  • રમશે વિદ્યાર્થી તો જીતશે વિદ્યાર્થી
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938