-: Tournament rules :-
1) આ ટુરનામેન્ટ ટેનિસ બોલ પર રમાડવામાં આવશે
2) આ ટુરનામેન્ટ 12 ઓવર્સ ની રમાડવામાં આવશે
3) Winner & Runner up ટીમ ને પ્રાઈઝ આપવામાં આવશે
4) Men of the tournament આપવા માં આવશે
5) દરેક no ball પર free hit આપવામાં આવશે
6) અમ્પાયર નો નિર્ણય એ આખરી નિર્ણય ગણવામાં આવશે
7) ટુર્નામેન્ટ માં કોઈ પણ મેચ ટાઈ થઈ તો Super over રમાડવા માં આવશે
8) ચાલુ મેચ દરમિયાન મોબાઇલ નો ઉપયોગ કરવો નહિ.
9) સેમી ફાઇનલ મેચ માં દરેક ખેલાડી ને બોલિંગ નાખવી ફરજીયાત છે
10) મહારાષ્ટ્ર કુણબી સમાજ ના ૫ સભ્ય જે પણ નિર્ણય લેશે તે બધા ખેલાડી એ માન્ય કરવો જરૂરી છે
11) ફાઇનલ મેચ માં પહેલી 3 ઓવર power play રહેશે
12) ફાઇનલ મેચ માં કોઈ પણ 3 બોલર જ 3 ઓવર નાખી સક્સે.
13) ફાઇનલ મેચ માં ફક્ત 2 ખેલાડી જ બહાર રાખી સકાસે.