? ટુર્નામેન્ટ વિશેષતા ?
? મર્યાદિત ૨૪ ટીમ ?
? ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખ :- ૧૭-૦૨-૨૦૨૪ થી ......
? ટુર્નામેન્ટ શનિ-રવિ તેમજ જાહેર રજાના દિવસમાં રમાડવામાં આવશે.
? આ ટુર્નામેન્ટમાં માત્ર ગામડાઓની ટીમ જ ભાગ લઈ શકશે.
? ટીમમાં પોતાના ગામનું ચૂંટણી કાર્ડ ધરાવતા પ્લેયર જ રમાડી શકાશે.
? શિક્ષક, પોલીસ વગેરે કોડીનાર તાલુકાની સ્ટાફ ટીમ ઉતારી શકશે.
? કોડીનાર સિટી કે અન્ય સીટી ટીમ ભાગ લઈ શકશે નહીં ?