test
player picture
Ahemdabad Dabgar Samaj Cricket Tournament
Ahmedabad3445 Views
27-01-2024 to 28-01-2024
  • 3Total Matches
  • 3Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Ahemdabad Dabgar Samaj Cricket Tournament

DATES

27-Jan-24 to 28-Jan-24

LOCATIONS

Ahmedabad - Momatpura Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

તારીખ.. ૨૮/૧/૨૦૨૪  રવિવાર ના રોજ અમદાવાદ  મુમતપૂરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રણ ટીમ નું આયોજન કરેલું છે.
જેમાં અમદાવાદ , આણંદ , નડિયાદ  ટીમ ભાગ ભજવી રહી છે.
*નિયમ*:
1.સવારે બંને ટીમ એ સમય સર સવારે  ૮.૩૦, કલાકે  હાજર થઈ જવું

2. રાષ્ટ્રગાણ થી ટુર્નામેન્ટ ની શરૂઆત થશે.

3. આ ટુર્નામેન્ટ માં તમામ ઈન્ટરનેશનલ નિયમ નું પાલન કરવામાં આવશે. જેથી અમ્પાયર સાથે કોઈ પણ દલીલ કરવી નહિ. L.BW રાખેલ નથી

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938