MNRDA is back with Box Cricket Leqgue (BCL – 2024)
આપણા એસોસિએશનના તમામ ક્રિકેટ રસિક તબીબો માટે MNRDA લાવ્યું છે BCL – 2024.
જેમાં આપણા એસોસિએશનના તમામ તબીબ મિત્રો પોતાના ફેમીલી મેમ્બર્સ (પતિ / પત્ની તથા અપરિણીત સંતાનો - ૧૨ વર્ષથી ઉપરના) સાથે પાર્ટિસિપેટ કરી શકે છે.
તા : ૨૮/૦૧/૨૦૨૪; રવિવાર
સમય : બપોરે ૨:૦૦ વાગ્યા થી ૬:૦૦ વાગ્યા સુધી
સ્થળ : બિગ શોટ બોક્સ ક્રિકેટ, મોટેલ ધ વિલેજ ની પાછળ, ટી પોસ્ટ દેશી કાફે પાસે, કાલાવડ રોડ, રાજકોટ.