?? પુલવામા શહિદ કપ સિજન 2 ના નિયમો ??
1. ICC ના બધા નિયમો લાગુ પડશે ( LBW સિવાય )
2. બધી મેચ 12 ઓવર ની રહેશે.
3. દરેક ઇનિંગ્સ માં નવો બોલ આપવામાં આવશે અને મેચ વચ્ચે બોલ ખોવશે કે તૂટશે તો જ બદલવામાં આવશે.
4. 3 ઓવર બેટિંગ પાવર પ્લે રહેશે. (2 બોલર 3 ઓવર, બાકીના ની 2 ઓવર)
5. વિનર ટીમ ની ટ્રોફી ના હકદાર ટીમ સ્પોનશર જ રહેશે.
6. દરેક ટીમ ના પ્લેયર ને મેચ પહેલા હાજર રાખવાની જવાબદારી ટીમ કેપ્ટન/ સ્પોંશર ની રહેશે. ( પાવર પ્લે પછી આવનાર પ્લેયર ની 11 માં ગણતરી કરવામાં આવશે નહિ)
7. થ્રો બોલર ચલાવવામાં નહિ આવે.
8. અમ્પાયર નિર્યણ આખીરી રહેશે.
9. અમ્પાયર સામે દલીલ કરનાર પ્લેયર ને ટુર્નામેન્ટ બહાર
કરવામાં આવશે.
10. આયોજક કમિટી નો નિર્યણ અખીરી કહેવાશે.
11. મેચ ટાઇ થશે તો બોલ આઉટ થી નિર્યણ લેવાશે.