test
player picture
Shree Shakti Day Cricket Tournament Kasva Sizan 16
Kadi24665 Views
25-01-2024 to 10-03-2024
  • 22Total Matches
  • 30Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Shree Shakti Day Cricket Tournament Kasva Sizan 16

DATES

25-Jan-24 to 10-Mar-24

LOCATIONS

Kadi - શક્તિ ક્રીકેટ ગ્રાઉન્ડ-કાસવા

BALL TYPE

TENNIS

Other Details

* શકિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટ કાસવા સીઝન 16 નો શુભારંભ 26.01.2024 ને શુક્રવાર નાં રોજ થશે

*ફક્ત 32 ટીમો જ ભાગ લઈ શકશે

*એન્ટ્રી ફી 2700 રૂપિયા ભરવાની રહેશે

*ટીમ રજીસ્ટર કરવા 1000 રૂપિયા એડવાન્સ ભરવાનાં રહેશે પેમેન્ટ રોકડા કે ઓનલાઇન સ્વીકારવામાં આવશે 

*ગુગલ પે & ફોન પે નંબર 9574769647 પર કરવા

*ટુર્નામન્ટનું સ્કોરિંગ ઓનલાઇન ક્રિક હિરો એપ પર કરવામાં આવશે

*ફાઈનલ વિજેતા ટીમ ને 11000 તેમજ વિજેતા ટ્રોફી આપવામાં આવશે તેમજ રનર્સ અપ ટીમ ને 5100 રૂપિયા રોકડા તેમજ ટ્રોફી આપવામાં આવશે

* મેન ઓફ ધી મેચ તેમજ મેન ઓફ ધી ટુર્નામેન્ટ બનનાર ખેલાડી ને યોગ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવશે

*ટુર્નામેન્ટ મા બેસ્ટ બોલર બનનાર ખેલાડી ને યોગ્ય પુરસ્કાર 

*દરેક મેચ 10 ઓવર ની રમાડવામાં આવશે ફાઈનલ તેમજ સેમી ફાઇનલ 12 ઓવર ની રમાડવામાં આવશે

*ટીમ ની એન્ટ્રી વહેલાં તે પહેલાં નાં ધોરણે કરવામાં આવશે 

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938