ઓલ ગુજરાતમાં વસ્તા આપણા વણકર સમાજના ભાઈઓ મિત્રો તથા વડીલો ને જણાવવાનું કે આપણે ટુર્નામેન્ટ પર આયોજન થઈ ગયું છે આપ લોગના સહ સહકારથી ટુર્નામેન્ટની તારીખ પર નક્કી થઈ ગઈ છે અને
આ ટુર્નામેન્ટ નો મુખ્ય હેતુ આપણા વણકર સમાજના દરેક પારગણા ના યુવાનોને એકત્રિત કરવાનો છે અને આ ટુર્નામેન્ટમાં ઓન્લી વણકર સમાજના ભાઈઓ મિત્રો અને વડીલો રમી શકશે
આપણા સમાજ ને એક આગવી ઓળખાણ મળે તેમજ સમાજ ના YOUNGSTARS સામાજિક કાર્ય કરવા માટે પ્રેરાય તે માટે કરવામાં આવેલ છે.*
- દરેક ભાઈ (પ્લેયર) આધારકાર્ડ અને એલ સી કા તો જાતિનો દાખલો ફરજીયાત લાવવાનું રહેશે. આધાર કાર્ડ વગર ટીમ માં તે ભાઈ ને રમાડી શકશે નહિ. આટુર્નામેન્ટને સફળ બનાવવા આપ સૌનો સહ સહકાર આપવા નમ્ર વિનંતી છે