Organiser's Detail
Tournament's Detail
NAME
VADODARA YOUNG DABGAR CRICKET TOURNAMENT-2023
DATES
23-Dec-23 to 24-Dec-23
LOCATIONS
Vadodara - Ajwa Sahara Graund
Other Details
તારીખ 24/12/2023 રવિવાર ના રોજ
વડોદરા ના આજવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ત્રણ ટીમ નું આયોજન કરેલું છે.
જેમાં વડોદરા, સુરત , અહમદાબાદ, ટીમ ભાગ ભજવી રહી છે.
આ ટુર્નામેન્ટ ની શરૂઆત 2021 માં અહમદાબાદ ખાતે થય હતી. જેથી આ છેલ્લો રાઉન્ડ છે
*નિયમ*:
1.સવારે બંને ટીમ એ સમય સર 7:30AM હજાર રહી જવું
2. રાષ્ટ્રગાણ થી ટુર્નામેન્ટ ની શરૂઆત થશે.
3. આ ટુર્નાેન્ટમાં માં તમામ ઈન્ટરનેશનલ નિયમ નું પાલન કરવામાં આવશે. જેથી અમ્પાયર સાથે કોઈ પણ દલીલ કરવી નહિ. L.BW રાખેલ નહિ
4.છેલ્લા 2 રાઉન્ડ માં રમેલા જે પણ ખિલાડી હસે. અને કોઈ કારણસર એ ખિલાડી નહિ હજાર રે તો એના બદલા માં જે પણ ખિલાડી રમસે એ 25 વર્ષ ની અંદર કતો 25 વર્ષ રનિંગ નો હોવો જોયે . નવો ખિલાડી જો 25 પૂરા હસે તો એને લેવામાં આવશે નહિ
5.