Organiser's Detail
Tournament's Detail
DATES
09-Nov-19 to 19-Jan-20
LOCATIONS
Surat - Y C C Ground Mosali
Surat - Y C C ground
Surat - Mosali
Surat - Bbava
Other Details
1) દરેક player 19 ઉંમર સુઘી ના હોવા જોઇએ .
2) સેમી માં 80 રૂપિયા ફી આપવાની રહેશે
3) માર જગડો કે બીજી કોઈપણ રીત ની લડાઈ કરવી નય
4) કોઈ પણ પ્રકાર ની વાતચીત કરવા માટે captain પોતે સંચાલક સાથે વાત કરવી બીજા પ્લેયયેર રે કોઈ પણ જાત ની બહસ કરવી નય
5) અમ્પાયર ના ફેસલા પણ ચાલવું
6) અમ્પાયર બે team ના વિરોધી હોય છે
7) પોતાની ની ટીમ ને કૅપ્ટન ને પોતાની પેલયર ને બોઉંત્રી ના બહાર બેસાર વા
8) રન વગેરે નોંધ કરવા માં આવશે
9) ઉપર ના નિયમો ને ની માને કે આ નિયમ ના વિરોધ કોઈ
કામ કરવા માં આવે તો એ ટીમ ને ₹30 દન કરવા માં આવશે
10) દરેક ટીમ ના અંદર 11 પ્લેયર હોવા જોઇએ .
11) કોટર અને સેમી 10 ઓવેર ની થશે
12) ફાઇનલ 15 ઓવર ની થશે
13) ₹200 ફી તારીખ 8 સુઘી જમા કરવામાં આવશે
( તે પછી લેવામાં આવશે નહ)
14) પાણી અને બૉલ ની યવાસ્થા જાતે કરવી