Organiser's Detail
Tournament's Detail
NAME
Aanjana Premier League 2 Ahmedabad
DATES
16-Dec-23 to 17-Dec-23
LOCATIONS
Ahmedabad - Samarpan Cricket Ground Dehgam
Other Details
આ ટુર્નામેન્ટ ફક્ત આંજણા ચૌધરી સમાજ માટેની છે..
આ ટુર્નામેન્ટ માં દરેક ટીમમાં 7 ખેલાડી અમદાવાદમાં રહેતા અને 4 ખેલાડી અમદાવાદ ની બહાર રહેતા રમી શકશે.
ટુર્નામેન્ટ બે ગ્રુપ માં રમાડવામાં આવશે.
A ગ્રુપ માં 4 ટીમ અને B ગ્રુપ માં 4 ટીમ રહેશે.
દરેક ટીમે 2 લીગ મેચ રમવાની રહેશે.
A ગ્રુપ ની ટોપ 1 અને B ગ્રુપ ની ટોપ 1 ટીમ ફાઇનલ મેચ રમશે.
દરેક મેચ 10 ઓવર ની રહેશે.