Organiser's Detail
Tournament's Detail
NAME
FCPL(Friendship Cup Premier League) SEASON 2 HALOL(Shivrajpur)
DATES
30-Dec-23 to 31-Dec-23
LOCATIONS
Halol - Club Ground Shivrajpur
Other Details
1.આ ટુર્નામેન્ટનું નામ FCPL(Friendship Cup Premier League) રાખવામાં આવેલ છે.
2.આ ટુર્નામેન્ટ માત્ર ને માત્ર enjoyment અને મૈત્રીભાવ વધે તે માટે રાખવામાં આવેલ છે.
3.આ ટુર્નામેન્ટ 31 December 2023 ના રવિવારના દિને રાખવામાં આવેલ છે.
3.ટુર્નામેન્ટમાં ચાર સ્પોન્સરો ની ચાર ટીમો રહેશે.
4.આ ટુર્નામેન્ટમાં સ્પોનસરો દ્વારા હરાજી માં લીધેલ ખેલાડીઓ જ રમી શકશે.
5.આ ટુર્નામેન્ટ 7T7T બોલથી રમાડવામાં આવશે.
6.ટુર્નામેન્ટ 8 અથવા 10 ઓવરની રહેશે.
7.ટુર્નામેન્ટ માત્ર ને માત્ર એન્જોય માટે રાખેલ છે જેથી કોઈએ કોઈપણ જાત ની તકરાર કરવી નહિ.
8. અમ્પાયર પણ આપણા જ મિત્રો માંથી હશે એટલે તેમની સામે કોઈ તકરાર કરવી નહિ તેમજ તેમનો નિર્ણય આખરી ગણવાનો રહેશે.
9.ટુર્નામેન્ટ નું સ્થળ - ક્લબ ગ્રાઉન્ડ શિવરાજપુર
10. ટુર્નામેન્ટ માં રમનાર ખેલાડી પોતાની જવાબદારી અને પોતાની જોખમે રાજી ખુશીથી રમવાનું રહેશે.
11. તમામ ખેલાડી મિત્રો એ સેફ્ટી માટે ની જરૂરિયાતની વસ્તુઓ સ્વ ખર્ચે લઈને આવવાનું રહેશે.
12. થ્રો બોલિંગ ચાલશે નહિ.. તમામે ઓરિજનલ બોલિંગ કરવાનું રહેશે.
નોંધ - હરાજી પછી તમને પસંદ કરાયેલું team ની લીંક મોકલવામાં આવશે જેમાં join થવાનું રહેશે.