test
player picture
Akhil Kachchh Panchayat Day-Night Cricket Tournament-2023 (Sadau-Season-2)
Mundra253290 Views
14-11-2023 to 15-12-2023
  • 61Total Matches
  • 84Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Akhil Kachchh Panchayat Day-Night Cricket Tournament-2023 (Sadau-Season-2)

DATES

14-Nov-23 to 15-Dec-23

LOCATIONS

Mundra - Sadau Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

પેહલી સીઝન ૮૭ ટીમો ની ભવ્ય સફળતા બાદ સીઝન-ર નો આગાજ
હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગ્રુપ દ્વારા આયોજીત સાડાઉ મુન્દ્રા કચ્છ
અખીલ કચ્છ પંચાયત ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ૨ 2023

નિયમો :~
  1. આ ટુર્નામેન્ટ ની ખાસ વાત એ છેકે ગામડા સામે ગામડાંની ટક્કર, સિટી સામે સિટીની કર
  2.  આ ટુર્નામેન્ટ માં જેટલા પૈસા વધશે. એ બધા વિધવા બહનો ને આપવામાં આવશે.
  3. આ ટુર્નામેન્ટમા સિટી ની ટીમ લેવામાં આવશે.સિટી વાઈસ 
  4. આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.
  5. આ ટુર્નામેન્ટમાં અગત્યનાં ફેરફાર કરવાનો નિર્ણય ફકત આયોજકનો રહેશે.
  6. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોના ખેલાડીઓએ આધારડાર્ડ સાથે રાખવું. ડાઉટડુલ આધારકાર્ડ ઓનલાઇન ચેક કરાશે, ફેંક આધારકાર્ડ આપનાર ખેલાડીની આખી ટીમને ટુર્નામેન્ટ માંથી બહાર કરવામાં આવશે. 
  7. આ ટુર્નામેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવર ની રમાડવામાં આવશે.
  8. આ ટુર્નામેન્ટમાં જે કોઈ પણ ખેલાડી જે ગામ નો કે સીટી નો હશે તેજ ટીમ માં રમી શકશે. 
  9. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર  ટીમને ટોસ અગાઉ ૩૦ મિનીટ પહેલા હાજર થઈ જવુ. 

આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન / બેસ્ટ બોલર / બેસ્ટ ફિલ્ડર / મેન ઓફ ધ સિરીઝ ( ટ્રોફી + શૂઝ )આપવામાં આવશે

ચેમ્પિયન ટીમ

25,555 ₹ + ટ્રોફી

રનસૅઅપ ટીમ

11,111 ₹ + ટ્રોફી

આયોજક :~ 

મુખ્ય આયોજક : કાદરશા સૈયદ 

  • વનરાજસિંહ જાડેજા : 98792 20583
  • જાકીર સમેજા : 6354152916
  • દીપેશ માર : 90238 94520
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938