test
player picture
ADA ATHAM CHAUDHARI PREMIER LEAGUE
Himatnagar6015 Views
22-07-2023 to 23-07-2023
  • 7Total Matches
  • 8Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

ADA ATHAM CHAUDHARI PREMIER LEAGUE

DATES

22-Jul-23 to 23-Jul-23

LOCATIONS

Himatnagar - Javangadh Cricket Ground

BALL TYPE

TENNIS

Other Details

*રામ.. રામ..*

*• અડા આઠમ સમાજના ભાઈઓ ને જણાવવાનું કે પ્રતિયોગિતા નું આયોજન (૨૩/૭/૨૩)અધિક શ્રાવણ સુદ પાંચમ રવિવારના રોજ નક્કી કરેલ છે.*
*• પ્રતિ ટુકડી શુલ્ક ૩૫૦૦/₹ નક્કી કરેલ છે. જે આપેલ QR code પર પ્રતિયોગિતા પેહલા મોકલવાનું રહશે.*
*• વિશેષ*
*વિજેતા ૮૧૦૦/- ટ્રોફી*
*ઉપવિજેતા ૩૧૦૦/-*
*સર્વશ્રેષ્ઠ ખેલાડી / શ્રેણીનો શ્રેષ્ઠ ખેલાડી / સર્વશ્રેષ્ઠ ગેંદબાઝ ની ટ્રોફી પણ..*
*દાલબાટી / કૉમેન્ટરી / ઠંડા પાણીની સુવિધા* 
*• નિયમ*
*- પ્રતિયોગિતા ફક્ત અડા આઠમ સમાજ ના યુવાઓ માટે જ છે.*
*જેની નોંધ લેવી જેથી કરીને પાછળ થી કોઈ મતભેદ ના થાય.*
*- રમત દરમિયાન અધિનિર્ણાયક (અમ્પાયર) નો નિર્ણય આખરી રહશે. જેની વિરૂદ્ધમાં કોઈ ખેલાડી દલીલ કરશે તો તે ટુકડી પ્રતિયોગિતા માંથી બહાર થશે. (શુલ્ક પરત મળશે નહિ)*
*- દરેક ટુકડી એ આપેલ સમય પેહલા હાજર થવાનું રહશે જો વિલંબ થશે તો જે તે હરીફાઈ ૮ ઓવર ની થઈ જશે.*
*- પ્રતિયોગિતા દરમિયાન કોઈપણ બાબત ને લઈને મતભેદ થશે તો આયોજક નો નિર્ણય આખરી રહશે.*
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938