જય શ્રી ચામુંડા માં
જય શ્રી દુધેશ્વર મહાદેવ
જય ગોગા
સણોસરા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત
*SPL 1*
નિયમો -
1. આ ટુર્નામેન્ટ માત્ર સણોસરા ગામ ના પ્લેયર પૂરતી રાખવા માં આવી છે.
2. આ ટુર્નામેન્ટ માં એક પ્લેયર ની એન્ટ્રી ફી 250/- રાખવા માં આવી છે જેમાં દરેક પ્લેયર ને આયોજકો તરફ થી ટી શર્ટ આપવા માં આવશે
3. જે પ્લયેરો એ 02-07-2023 પેલા નામ નોંધાવ્યા હશે તે જ ભાગ લઈ શકશે.
4. આ ટુર્નામેન્ટ માં ટીમ ઓનરશીપ 3000/- રાખવા માં આવી છે.
5. આ ટુર્નામેન્ટ અમ્પાયર નિર્ણય આખરી રહેશે જેમાં દરેક પ્લેયર ને ખેલદિલી નિભાવવા નમ્ર વિનંતી.
6. આ ટુર્નામેન્ટ માં કોઈપણ સંજોગવશાત ફેરફાર નો નિર્ણય આયોજકો નો રહેશે.
7. આ ટુર્નામેન્ટ માં દરેક મેચ 10 ઓવર ની રહેશે અને ફાઇનલ મેચ 12 ઓવર ની રાખવા માં આવશે
8. ચેમ્પિયન ટીમ અને રનર અપ ટીમ ને ટ્રોફી આપવામાં આવશે.
9. Auction date 02-07-2023 નક્કી કરવા માં આવેલ છે.
નિયમ 10. આ ટુર્નામેન્ટ દરમિયાન દરેક મેચ માં મેન ઓફ ધ મેચ ને યોગ્ય ઈનામ આપવા માં આવશે
11. આ ટુર્નામેન્ટ માં મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બેટ્સમેન બેસ્ટ બોલર ને યોગ્ય ઈનામ આપવા માં આવશે.
#ટુર્નામેન્ટ શરૂ થવાની તારીખ 09-07-2023 રવિવાર રાખેલ છે.
#આ ટુર્નામેન્ટ દરમ્યાન ભોજન ની વ્યવસ્થા રાખવા માં આવેલી છે.
ક્રિકેટ ટુર્નાેન્ટ સ્થળ
શ્રી દુધેશ્વર મહાદેવ ગ્રાઉન્ડ
સણોસરા