test
player picture
Shri garva frends grup madhapar davara aayojit ...GSL1
Bhuj3801 Views
27-05-2023 to 28-05-2023
  • 7Total Matches
  • 6Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Shri garva frends grup madhapar davara aayojit ...GSL1

DATES

27-May-23 to 28-May-23

LOCATIONS

Bhuj - Jublee Ground

BALL TYPE

TENNIS

Other Details

.....નિયમ................*

*1, આ ટુર્નામેન્ટ માં ફકત ગરવા ગુરૂ બ્રાહ્મણ સમાજ ના ખેલાડી રમી શકસે*
*2, આ ટુર્નામેન્ટ માં નોક આઉટ પધ્ધતી થી રમાવવા માં આવશે*
*3, આ ટુર્નામેન્ટ માં ટેનિસ (લાલ) બોલ થી રમાવવાં માં આવશે*
*4, આ ટુર્નામેન્ટ માં દરેક મેચ ઓવર 10 ની રહેશે*
*5, આ ટુર્નામેન્ટ માં એન્ટ્રી ફી Rs.2500  રહેશે*
*6, આ ટુર્નામેન્ટ માં દરેક મેચ મા અમ્પાયર નો નિર્ણય આખરી ગણવા મા આવશે*
*7, આ ટુર્નામેન્ટ માં કોઈ પણ ખેલાડી એકજ ટીમ મા રમી શકશે જો ખેલાડી બીજી ટીમમાં રમતો દેખાશે તો તે ટીમ ને ડીસકવોલીફાય કરવા આવશે*
*8, આ ટુર્નામેન્ટ માં ગેરવર્તન કરનાર ટીમ ને તાત્કાલિક દિસકવોલીફાય કરવા માં આવશે*
*9, આ ટુર્નામેન્ટ માં ડ્રેસ કોડ ફરજીયાત રહેશે*
*10, આ ટુર્નામેન્ટ માં L.B.W  સિવાય ના તમામ નિયમ icc ના રહેશે*
*11, આ ટુર્નામેન્ટ માં આયોજક ને આપેલ સમય થી 30 મિનિટ મોડી આવનાર ટીમ ને સમય પ્રમાણે ઓવર કાપવા મા આવશે*
*12, આ ટુર્નામેન્ટ માં સંજોગોવસાત કોઈ પણ ફેરફાર કરવાનો અધિકાર ફકત આયોજક નો રહેશે*
*13. જે ટીમ  ભાગ લેસે તે ટીમ ને 50% પેમેન્ટ.22તારીખ પેલા  જમા કરવાનું રહેશે*

Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938