test
player picture
U24 Cricket Village Tournament Suva 2023
Dahej17780 Views
19-05-2023 to 17-06-2023
  • 15Total Matches
  • 17Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

U24 Cricket Village Tournament Suva 2023

DATES

19-May-23 to 17-Jun-23

LOCATIONS

Dahej - Suva Cricket Ground

Dahej - Cricket Ground Suva

BALL TYPE

TENNIS

Other Details

U24 CRICKET VILLAGE TOURNAMENT SUVA– 2023

Starting Date 20/05/2023


:: નિયમો :

૦૧. આ ટુર્નામેન્ટ ટેનિસ બોલ થી રમડવામાં આવશે.

૦૨. આ ટુર્નામેન્ટ ૧૦ ઓવર ની રમાડવા માં આવશે. ૦૩. ૩ ઓવર નો P0WR PLAY થી રમાડવામાં આવશે.



૦૪. આ ટુર્નામેન્ટ માં થ્રો બોલર ચાલશે નહી. ૦૫. આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી ૧૫૦૦ રહેશે.

૦૬. આ ટુર્નામેન્ટ શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ ના દિવસે રમાડવામાં આવશે. ૦૭. વિજેતા ટીમ ને ટ્રોફી અને રનર્સ અપ ટીમ ને ટ્રોફી અને બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર્સ,

ને ટ્રોફી આપવામાં આવશે, તથા દરેક મેચ માં PLAYER OF THE MATCH આપવામાં આવશે. ૦૮. આ ટુર્નામેન્ટ માં બધા નિયમ ઇન્ટરનેશનલ ક્રિકેટ નાં રહેશે, તથા અંતિમ નિર્ણય અમ્પાયર નો રહેશે.

૦૯. પોતાના સરનામા વારૂ ID Proof સાથે રાખવું.

૧૦. એક દિવસ મોટો હશે તો પણ નહીં ચાલે. ૧૧. આ ટુર્નામેન્ટ માં ૧૬ ટીમ ભાગ લઈ શકાશે.

૧૨. આ ટુર્નામેન્ટ માં richernes Cricket App Live Score કરવામાં આવશે.

Winner Trophy 6,000/- ash

Runner Up Trophy 3,000/- cash

Man of The Series Trophy Best Batsman Trophy

Best Bowler Trophy

Every Match Man of Match Trophy

Venus: Suva Cricket Ground

Entry Fee : 1500/-

16 Team Entry Only

:: ORGANIZER ::

TARUN (9033221138)

BHAVIN (7575825127)
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938