Organiser's Detail
Tournament's Detail
NAME
THE LEGEND LEAGE NAVERA SEASON 1
DATES
19-Apr-24 to 20-Apr-24
LOCATIONS
Valsad - K.C.cricket Ground Ronvel
Other Details
1). તારીખ 19/04/24 ના રોજ 34 વર્ષ પુરા હોવા જોઈએ. (34 રનિંગ ચાલશે નહીં.)
2). ટુર્નામેન્ટ માં 34 વર્ષના ખેલાડી જ રમી શકશે.
3). ઉંમર ના પુરાવા માટે આધાર ,પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ માંથી કોય એક અથવા જરૂર જણાય તો ત્રણેય જોવામાં આવશે.
4). એક ખેલાડી ની ફી 300 રૂપિયા રાખવામાં આવેલ છે.
5). બધી મેચો kc ગ્રાઉન્ડ પર રમાડવામાં આવશે.
6). ટુર્નામેન્ટ 20/04/24(શનિવારે )રમાડવામાં આવશે.
7) ટીમ ખેલાડી ની વહેંચણી દ્વારા કરવામાં આવશે.