NAME
Keshav premier League -2023
DATES
24-Apr-23 to 14-May-23
LOCATIONS
Surat - Surat Akshardham
BALL TYPE
TENNIS
રમતગમતના માધ્યમ દ્વારા યુવકોમાં સંપ-સુહૃદભાવની વિશેષ દઢતા થાય અને એકબીજા સાથે આત્મીયતા કેળવાય તે હેતુથી
આ વર્ષે " *સંપ-સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2023"* અંતર્ગત KPL (કેશવ પ્રીમિયર લીગ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એપ્રિલ અને મે
મહિનામાં કરવામાં આવશે.