Organiser's Detail
Tournament's Detail
NAME
Shakti Day Cricket Trunament -kasva, Sizan-15
DATES
22-Apr-23 to 18-Jun-23
LOCATIONS
Kadi - કાસવા ક્રિકેટ ગ્રાઉન્ડ
Kadi - કાસવા ક્રિકેટ ગ્રાઉન્ડ
Other Details
- શક્તિ ક્રિકેટ ટુર્નામેન્ટ કાસવા સીઝન 15 માં ભાગ લેવા માટે કેપ્ટને તેમના 15 ખેલાડીઓના મોબાઈલ નંબર સાથે 50% ફી સાથે એન્ટ્રી ફોર્મ ભરી ટીમ રજીસ્ટર કરાવવાની રહેશે.
- આ ટુર્નામેન્ટમાં ફિક્સ 32 ટીમો લેવાની હોવાથી પહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી આપવામાં આવશે.
- એક ટીમમાં રમી ચુકેલ પ્લેયર બીજી ટીમમાં રમી શકશે નહીં
-ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી સાથે રોકડા 15000 રૂપિયા આપવામાં આવશે. રનર્સ અપ ટીમ ને 6100 રૂપિયા રોકડા તેમ જ ટ્રોફી આપવામાં આવશે.
-મેન ઓફ ધ મેચ ખેલાડીને યોગ્ય ઈનામ આપવામાં આવશે
-આ ટુર્નામેન્ટ શનિવાર તેમજ રવિવાર અને જાહેર રજા ના દિવસે રમાડવામાં આવશે
-ટીમ નોંધાવા માટે નીચેના નંબર પર સંપર્ક કરવો
7984463334
9574769647