test
player picture
DHAVAT PREMIER LEAGUE SEASON 4
Karjan (Gujarat)79888 Views
04-04-2023 to 04-06-2023
  • 145Total Matches
  • 103Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

DHAVAT PREMIER LEAGUE SEASON 4

DATES

04-Apr-23 to 04-Jun-23

LOCATIONS

Karjan (Gujarat) - DHAVAT GROUND

BALL TYPE

TENNIS

Other Details

એન્ટ્રી ફી રૂ. 2200
 આયોજીત નાઈટ ક્રિકેટ ટુનામેન્ટ
સને- 2023-24
ટુનામેન્ટ શરૂ થવાની તારીખ – 05/04/2023 to 
1:- આ ટુનામેન્ટ 10 ઓવર ની રમાડવામાં આવશે..
2:- આ ટુનામેન્ટ સ્કવેર કટ બોલ થી રમાડવવામાં આવશે..
3:- આ ટુનામેન્ટની એન્ટ્રી ફી ના રૂ. 2200 દરેક ભાગ લેતી ટીમે આપવાના રહેશે.. 
4:- પ્રથમ ઈનામ રૂ. 30,000 તથા ટ્રોફી આપવામાં આવશે..
5:- રનરઅપ ઇનામ રૂ. 15,000 તથા ટ્રોફી આપવામાં આવશે.. 
6:- મેન ઓફ ધી સીરીઝ આપવામાં આવશે..
7:- ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તથા બેસ્ટ બેટસ્મેન ને ટૉફીઆપવામાં આવશે..
8:- આ ટુનામેન્ટમાં રેગ્યુલર બોલિંગ જરૂરી રહેશે.. 
9:- વહેલાં તે પહેલાંના ધોરણે ટીમો લેવામાં આવશે..
10:- બીજા રાઉન્ડ 4 મેચ સુધી કોઈ પણ ખેલાડી કોઈ બી ટીમ મા રામી સકસે આને રે એન્ટ્રી 1 રાઉન્ડ સુધી થાઈ 
નોધ
1:- આ ટુનામેન્ટમાં બીજા રાઉન્ડથી મેચ દીઠ રૂ. 200 આપવાના રહેશે.. (બોલ ફી અમ્પાયર ફી) 
2. અમ્પાયર નો નિર્ણય ર્ય આખરી નિણૅય ગણાસે. 3. ૩ ઓવર પાવર પ્લે રેહસે

મેનેજમેન્ટ તરફ થી કોઈ પણ જાત ની છેતરપિંડી કરવા મા આવસે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવસે

ફરિયાદ કરો:- 8128270068 / 9998927612

ORGANISE by Dhavat Yuva Dhan
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938