દરેક ટીમે 30મિનિટ માં 6 ઓવર પુરી કરવાની રહેશે 30 મિનિટ કરતા 1મિનિટ વધારે થાશે તો સામે વાળી ટિમ ને 5 રન પલ્સ કરી આપવામાં આવશે & 30 મિનિટ કરતા વધારે ટાઈમ થાય જશે તો સર્કલ ને બહાર 5 ને બદલે 4 ખેલાડીજ રાખી શકાશે.
Want to get in touch with the NAVERA (FALIYA) PREMIER LEAGUE 2023? Download the CricHeroes App!