દરેક મેચ 10-10 ઓવર્સની રહેશે.
ઓછાંમાંઓછા 4 બોલર્સનો ઉપયોગ કરવો ફરજીયાત
રહેશે, 2 બોલર મહત્તમ 3 ઓવર્સનાખી શકશે.
આ ટુર્નામેન્ટ માં LBW સિવાયના બધાંજ નિયમો લાગુ
પડશે.
WIDE BALL, NO BALL, BYE, LEG BYE ના
EXTRA RUN ગણવામાંઆવશે.
મેચ ટાઇ પડે તો SUPER OVER રમાડીનેવિજેતા નક્કી
કરવામાંઆવશે.
વિકેટકીપર બોલિંગ કરી શકશે.
દરેક NO BALL પર બેટ્સમેનને FREE HIT આપવામાં
આવશે.
બેટ્સમેન નેરનર આપવામાંઆવશેનહી.
પાવર-પ્લેપ્રથમ 3 ઓવર્સમાટે ફરજીયાત રહેશે, જેમાંમાત્ર
2 જ ફિલ્ડર 30 યાર્ડ સર્કલની બહાર રહેશે.
કોઈપણ સંજોગોમાંઅમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.