Organiser's Detail
Tournament's Detail
NAME
Uma Cricket Ground (CPL-2023)
DATES
14-Mar-23 to 16-May-23
LOCATIONS
Gandhinagar - Uma Cricket Ground
Other Details
તા.૧૦/૦૩/૨૦૨૩, શુક્રવાર ના રોજ શુભારંભ સાંજે ૬.૩૦ કલાકે NAH 8 પાલવ હોટલની સામે, મુ.પો. ચંદ્રાલા, તા.જિ. ગાંધીનગર
વિજેતા ટીમને FLK>Q= નું ઇનામ રહશે.
નિયમો
આર્સપ ટીમને 31.34. Cool નું ઇનામ રશહશે.
૦૧ - આ ટુનામેન્ટ ૧૦/૦૩/૨૦૨૩ થી શરૂ થશે. વિજેતા ટીમને રૂા. ૫૧,૦૦૦/- નું ઇનામ રહશે.
આ ટુનામેન્ટની ફ્રી રૂા. ૫૫૦૦/- રાખેલ છે.
રનર્સપ ટીમને રૂા. ૨૧,૦૦૦/- નું ઇનામ રાહશે.
૦૨ - આ ટુનામેન્ટમાં દરેક મેચમાં મેન ઓફ ધ મેચને (ટ્રોફી) ઇનામ આપવામાં આવશે. ૦૩ - આ ટુનામેન્ટમાં ૫૦ રન કે ૧૦૦ રન મારણાર ખેલાડીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે.
૦૪ - આ ટુનામેન્ટમાં પ્રથમ રાઉન્ડમાં દરેક ખેલાડીને કેપ (ટોપી) આપવામાં આવશે.
૦૫ - આ ટુનામેન્ટમાં મેન ઓફ ધ સીરીજ ખેલાડીને બેટ ભેટમાં આપવામાં આવશે.
૦૬ - આ ટુનામેન્ટ ૧૨ ઓવરની રહશે.
૦૭ - આ ટુનામેન્ટની સેમી ફાઇનલ ૧૪ ઓવરની રહશે.
આ ટુનામેન્ટની ફાઇનલ મેચ ૧૬ ઓવરની રહશે.
૦૮ - આ ટુનામેન્ટ મો થો બોલીંગ ચાલશે નહીં ૦૯ - આ ટુનામેન્ટમાં ચાર(૪) બોલરોને ત્રણ(૩) ઓવર નાખવામાં આવશે.
૧૦ - આ ટુનામેન્ટમાં ઇન્ટરનેશનલ મેચના નિયમો લાગુ પડશે.(એલ.બી.ડબલ્યુ સિવાય)
૧૧ - આ ટુનામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહશે.
૧૨ - આ ટુનામેન્ટમાં ભાગલેનાર ટીમની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે. ૧૩ - આ ટુનામેન્ટમાં મેચ ટાઇ થશે તો સુપરઓવર રાખવામા આવશે.
૧૪ - આ ટુનામેન્ટમાં રમેલ ખેલાડી બીજી ટીમમાં રમશે નહિ. ૧૫ - આ ટુનામેન્ટમાં ખેલાડી બીજી ટીમમાં રમવા આવશે તો ટીમ ને વોક આઉટ આપવામાં આવશે.
૧૬- આ ટુનામેન્ટ ક્રીક હીરોજ લાઇવ સ્કોરિંગ દ્વારા આપવામાં આવશે. ૧૭ - આ ટુનામેન્ટમાં લેટ પહોંચનાર ટીમને ૧૦ મિનીટ રાહ જોવામાં આવશે અને એ સમયે
નહિ આવે તો નોકઆઉટ આપવામાં આવશે.
૧૮ - આ ટુનામેન્ટના નિયમોમાં જો ફેરફાર થશે તો તે ફેરફાર ફક્ત ટુનામેન્ટનાં આયોજક કરશે. ૧૯ - ઉપરના બધાજ નિયમો કેપ્ટન તથા ટીમે વાંચીને ફોર્મ ભરવું.
પટેલ રવિ
મો. ૯૬૦૧૩૪૫૬૬૨
આયોજક
પટેલ પ્રગ્નેશ (PK)
મો. ૯૦૦૩૦૫૨૦૩૮
પટેલ સચીન
મો. ૯૪૨૬૨૬૦૦૬૫