NAME
J S Patel Womens Tennis Ball Cricket Tournament Season -2
DATES
14-Feb-23 to 15-Feb-23
LOCATIONS
Gandhinagar - J.S Patel
BALL TYPE
TENNIS
સાર્થક ફાઉન્ડેશન તેમજ હેપ્પી યુથ ક્લબ દ્વારા આયોજિત જે એસ પટેલ ટેનિસ બોલ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આ ટુર્નામેન્ટ ફક્ત ને ફક્ત દીકરીઓ ને પ્રોત્સાહન આપવા માટે અને દીકરીઓ આયોજિત કરવા માં આવી રહી છે તેમજ આ ટુર્નામેન્ટ માં ૧૦ થી ૧૭ વર્ષ ની દીકરીઓ ભાગ લીધો છે.
Want to get in touch with the J S Patel Womens Tennis Ball Cricket Tournament Season -2? Download the CricHeroes App!