ઉપલેટા ખાતે આયોજિત ટુર્નામેન્ટ જેમાં માત્ર આહીર સમાજના ખેલાડીઓ જ રમી શકે છે. ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ આહીર સમુદાયના ક્રિકેટરોને ઉછેરવાનો તેમજ યુવા પેઢી ને પ્રેરણા અપવાનો છે.
Want to get in touch with the Ahir Premier League Upleta 2023? Download the CricHeroes App!