Organiser's Detail
Tournament's Detail
DATES
24-May-19 to 26-May-19
LOCATIONS
Ahmedabad - Memnagar
Ahmedabad - AES Sports Complex
Other Details
*કુલ ટીમ* : ૧૨
*દિવસ* : ૦૨ દિવસ
*તારીખ*: ૨૫ અને ૨૬ મે,શનિવાર અને રવિવાર.
*આકર્ષણો* :
૧. સુરત ,રાજકોટ અને મુંબઇ ની ટીમ આવશે અમદાવાદ ના આંગણે.
૨. મહિલાઓ અને બાળકો માટે રમત ગમત - ૨૬ મેં ના રોજ.
૩.દરેક મેચનું લાઈવ સ્કોર cricheros માં જોઈ શકાશે.
*ફાઇનલ મેચ* : ૨૬ મે ૨૦૧૯ બપોરે.
*પૂર્ણાહુતિ કાર્યક્રમ* : ૨૬ મે ૨૦૧૯. સાંજે