*શ્રી દશાશ્રીમાળી જૈન યુથ ક્લબ દ્વારા આયોજિત*
તીર્થ યાત્રા પ્રવાસ-રમતોત્સવ
*આગોતરૂ આમંત્રણ*
યાત્રા પ્રવાસ :- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ,બલેશ્વર,સુરત- મુંબઈ ને.હા.8
રમતોત્સવ :- સરદાર પટેલ નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ , એના ગામ ( બારડોલી )
*૧૩ મો વાર્ષિક રમતોત્સવ* નું આયોજન તારીખ :-૨૮/૨૯/ જાન્યુઆરી ૨૦૨૩ ,
( શનિવાર - રવિવાર ) બે દિવસ માટે કરવામાં આવશે.
ભવ્ય શ્રી બલેશ્વર તીર્થ માં દરેક યાત્રિકઓ માટે રહેવાની - સેવા પૂજા , જમવાની , એના સરદાર પટેલ નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પર સુંદર નયનરમ્ય વાતાવરણ માં રમતોત્સવ , ડે -નાઇટ ક્રિકેટ મેચ, સાંસ્કૃતિક કાર્યક્રમો , રમતો વગેરે જેવી પ્રવૃત્તિઓ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર સમાજ નો સાથ સહકાર સહયોગ મળશે તેવી આશા સાથે આગોતરૂ આમંત્રણ સહપરિવાર સાથે આપવામાં આવે છે.
આભાર.
શ્રી દશાશ્રીમાળી જૈન યુથ ક્લબ.
પ્રમુખ :- શ્રી શેખર સોમાણી.