Organiser's Detail
Tournament's Detail
NAME
Shree Vanza Gnati Hitechchu Mandal Rajkot Ayojit Nemidas Bavabhai Gohel Cup
DATES
18-Feb-23 to 19-Feb-23
LOCATIONS
Rajkot - Mack Cricket Academy Gorund
Other Details
1. પાન ફાકી ખાય ને ગ્રાઉન્ડ માં થુકવાની તેમજ પ્લાસ્ટિક કે કોથરી ફેંકવાની મનાય છે ને જો કોઈ થુકસે ક પ્લાસ્ટિક ફેકસે તો તેની પાસેથી 500 Rs. નો દંડ લેવામાં આવશે તો ખાસ જે તે ટિમ ના કેપ્ટન ને ધ્યાન રાખવાનું રહેશે
2. પાવર પ્લે 3 ઓવર નો રહેશે તેમાં પેલી 2 ઓવર ફરજિયાત પાવર પ્લે રહેશે ને 1 ઓવર બેટિંગ ટિમ ને લેવાંનો રહેશે તે 3 થી 8 ઓવર માં લેવાનો રહેશે ને તે ભૂલી જશે તો પછી નય લય શકે
3. પાવર પ્લે માં ર ખેલાડી બારે રાખવાના રહેશે
4. 2 ખેલાડી 3 ઓવર નાખી સક્સે મેચ 10 ઓવર ના રહેશે
5. અમ્પાયર નો નિર્ણય આખરી રહેશે કોઈ પણ અમ્પાયર સામે દલીલ નય કરી શકે
6. રાજકોટ ના કોઈ ખેલાડી એટલેકે આપણા ખેલાડી બીજી બહાર ગામ ની ટિમ માંથી રમી સક્સે નય
7. બધી મેચમાં 10 ઓવર 40 મિનિટ માં પુરી કરવાની રહેશે
8. વાઈડ ને નો બોલ માં રન છે
9. વાઈડ માં એકજ રન ગણવાનો રહેશે
10. નો બોલ માં ફ્રી હિટ મળશે
11. બાય કે લેગબાય ના રન નથી
12. Rs.1100 એન્ટ્રી ફી છે
13. સમય ને કારણે જો ઓવર માં ફેરફાર કરવો પડે તો તે હક આયોજક નો રહેશે
14. કોઈ પણ ટિમ ને તેના મેચ ના 1 કલાક પહેલા ગ્રાઉન્ડ માં આવી જવાનું રહેશે ને જો મેચ ના સમયે તે હજાર નય હોય તો સામે ની ટિમ ને વિજેતા જાહેર કરવામાં આવશે
15. સેમી ફાઇનલ માં મેચ 1-3 ને 2-4 રહેશે