Organiser's Detail
Tournament's Detail
NAME
Baroi Premier League, Season 1
DATES
13-Jan-23 to 22-Jan-23
LOCATIONS
Mundra - Baroi Cricket Ground, Baroi
Other Details
Follow Rules For BPL1
૧) દરેક ટીમ ને મેચ ના સમય થી ૩૦ મિનિટ પહેલા પહોંચવું ફરજીયાત છે.
૨) લીગ મેચ ૧૦ ઓવર ની રેહસે જેમાં એક બોલર મહત્તમ ૨ ઓવર કરી શક્શે.
૩) એક ટીમ ની ટોટલ ૪ લીગ મેચ રહેશે, દરેક ટીમ સામે એક એક મેચ રહેશે.
૪) ચાલુ મેચ દરમિયાન અમ્પાયર નો નિર્ણય જ માન્ય રહેશે.
૫) દરેક ટીમ ને પોતાના પ્લેયર ને આપેલ જર્સી પેહરીને મેચ રમવાની રહેશે.
૬) કોઈ પણ ટીમ જો સમયસર નહીં પહોંચે તો ઓવર કટ કરવામાં આવશે.
૭) ઔકસન દરમિયાન લીધેલા દરેક પ્લેયર ને ફરજીયાત એક મેચ રમાડવી પડશે.
૮) આ ટુર્નામેન્ટ દરમિયાન કોઈ પણ ટીમ કે ટીમ ના પ્લેયર નો ગેરવર્તન ચલાવી લેવા માં આવશે નહીં.
૯) આ ટુર્નામેન્ટ માં અયોજક નો નિર્યણ આખરી નિર્યણ રહેશે.
૧૦) આ ટુર્નામેન્ટ માં ICC ના LBW સિવાય દરેક નિયમ લાગુ પડશે.
૧૧) આ ટુર્નામેન્ટ માં થ્રો બોલિંગ ચલાવી લેવામાં નહીં આવે, જો જણાશે તો જેતે ટીમ સામે એક્શન લેવામાં આવશે.