1 આ ટુર્નામેન્ટમાં દરેક મેચ 10 ઓવર ની રહેશે
2 આ ટુર્નામેન્ટમાં 1 બોલર 3 ઓવર નાખી શકશે
3 એન્ટ્રી ફોર્મ માં નામ નોંધાવેલ ખિલાડીજ રમી શકશે
4 આ ટુર્નામેન્ટમાં LBW નો નિયમ લાગશે નહીં
5 ઓવર સ્ટેપિંગ માં એક વાર વોર્નીગ આપવાની રહેશે
6 આ ટુર્નામેન્ટમાં પાવર પ્લે માં 3 ખિલાડ સર્કલ ની બહાર ઉભા રહેશે
7 આ ટુર્નામેન્ટમાં કોઈ પણ નો બોલ પછી નો બોલ ફ્રી હિટ રહશે
8 ટુર્નામેન્ટ ને લગતા કોઈપણ નિયમ ફેરફાર કરવાનો હક આયોજકો નો રહશે
9 આખી મેચ દરમિયાન લેગ સાઈડ પર 5 થી વધારે ખિલાડી ઉભા રખાશે નહીં
10 જો કોઈ મેચ ટાઈ થશે તો સુપર ઓવર રમાડવામાં આવશે
11 આ ટુર્નામેન્ટ નો હેતુ સમાજ એકજગ્યા એ એકત્રિત થાય અને સમાજ ની એકતા ઉત્તરોતર વધે
એ હેતુ થી આયોજન કરેલ જેથી અમ્પાયર નો નિર્ણય આખરી રહશે
12 આ ટુર્નામેન્ટમાં સવારે ચા નાસ્તા ની સાથે બપોરે અને રાતે પણ ભોજન નું આયોજન કરેલ છે
13 મેચ ની દરેક ઇનિંગ 45 મિનિટ માં પુરી કરવી
14 આ ટુર્નામેન્ટ ફકત ડભોઇ સોની સમાજ માટે જ છે
15 આ ટુર્નામેન્ટ માં 12વર્ષ ની ઉમર થી લઈ યુવા તથા વડીલો પણ ભાગ લઈ શકશે
16 આ ટુર્નામેન્ટ માં સિનિયર સીટીઝન નો બેટિંગ કર્માંક 4,6 ફિક્સ રાખેલ છે જેથી નિયમો નું પાલન કરવું જરૂરી છે