Organiser's Detail
Tournament's Detail
NAME
Jageshwar DAY Cricket tournament , THARA
DATES
23-Dec-22 to 26-Dec-22
LOCATIONS
Tharad - JAGESHWAR Cricket GROUND THARA
Other Details
ડે ક્રિકેટ ટુર્નામેન્ટ થરા
તા.24.12.22
આ ટુર્નામેન્ટમાં થ્રો બોલર કામ કરશે નહીં.
આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય અંતિમ ગણવામાં આવશે.
આ ટુર્નામેન્ટમાં લીગ મેચ 08 ઓવરની અને સેમી ફાઈનલ 10 ઓવરની હશે. અને અંતિમ ફાઈનલ 12 ઓવર ની રેશે
આ ટુર્નામેન્ટમાં LB શિવાયના તમામ નિયમો આંતરરાષ્ટ્રીય હસે
ચાલુ ટુર્નામેન્ટ દરમિયાન ગ્રાઉન્ડમાં કે રોડ પર કોઈ આકસ્મિક અકસ્માત સર્જાય તો આયોજક કે ગ્રામજનો જવાબદાર રહેશે નહીં.
ટુર્નામેન્ટ એન્ટ્રી ફ્રી રૂ. 2500
આ tunament મા 16 ટીમો રમશે
વિજેતા ટીમ ને 11000 રૂ. રોકડ અને ટ્રોફી
રનર્સ અપ ટીમ 3100 રૂ. રોકડ અને ટ્રોફી