આંજણા ચોવીસ સમાજ સુરત ક્રિકેટ ટુર્નામેન્ટ સને ૨૦૨૩
(CPL-3)
નિયમો
9. આ ટુનામેન્ટની એન્ટ્રી ફી રૂ।.000 રાખવામાં આવેલ છે.
૨. આ ટુનામેન્ટમાં દરેક મેચ ૮ ઓવરની રહેશે.
3. આ ટુનામેન્ટમાં દરેક એકબોલર ૩ ઓવર નાખી શકશે બાકીના અન્ય બોલરો ૨-૨ ઓવર નાખી શકશે
r. આ ટુનામેન્ટ પ્રથમ ૨ ઓવર (પાવર પ્લે)માં જેમાં ૨ ખેલાડી બહાર રહેશે .પાવર પ્લે પછી ૫ ખેલાડી બહાર રહેશે. લેગસાઇડ પાંચથી વધુ ખેલાડીઓ હશે તો નો બોલ કહેવાશે.
૫. આ ટુનામેન્ટ . અમ્પાયરો નિર્ણય આખરી રહેશે. તથા અભ્યાયરો સાથે કોઇએ તકરાર કરવી નહી.
૬. એક ખેલાડી એક જ ટીમમાં રમી શકશે બીજી ટીમ રમનારને વોક આઉટ કરવામાં આવશે.જે ૧૫નું લિસ્ટ આપેલ છે તે લિસ્ટમાંથી ખેલોડી રમી શકશે.
9. આ ટુનામેન્ટમાં જો મેચ ટાઈ થાય તો તે સુપર ઓવર કરવામા આવશે.
નવી ઇનિંગે નવો બોલથી શરૂઆત થશે. આ ટુનામેન્ટમાં એક દાવ પુરા થયા પછી દડો સંચાલકો આપવાના રહેશે
૯. આ ટુનામેન્ટમાં મેચમાં ગેરવર્તન કરનાર ખેલાડીને(ટીમને) સ્પર્ધામાંથી બાકાત કરવામા આવશે.
૧૦. આ ટુનામેન્ટમાં દરેક તમામ નિયમો ઇન્ટરનેશનલ ક્રિકેટના નિયમોને ધ્યાને રાખીને રમાડવામાં આવેશે જેમ કે નો બોલ પર ફી હીટ આપવામા આવશે અને વાઇડનો બોલ. ઓવર થ્રો, બાય લેગ ના રન આપવામાં આવશે. જો કોઇ ખેલાડી કેચ આઉટ થશે તો નવો આવનાર બેસ્ટમેન્ટ સ્ટ્રાઇક ઉપર રહેશે.
તમામ ટીમે ડ્રસકોર્ડનું પાલન કરવાનું રહેશે.
૧૧. આયોજકો દ્વારા કરવા આવેલ નિયમો મુજબ નિયમો રહેશે.જો કોઇ પણ ફેરફાર કરવાનો થશે તો આયોજકનો નિર્ણય આખરી રહેશે.
તમામ ખેલાડીએ ભાઇચારાની ભાવનાથી રમી