test
player picture
Fulay Gram Panchayat Night Cricket Tournament (2023) (Organiser by Aman Group) FPL Season 6
Bhuj155189 Views
12-01-2023 to 03-02-2023
  • 60Total Matches
  • 68Total Teams

Organiser's Detail

Tournament's Detail

NAME

Fulay Gram Panchayat Night Cricket Tournament (2023) (Organiser by Aman Group) FPL Season 6

DATES

12-Jan-23 to 03-Feb-23

LOCATIONS

Bhuj - Eco Tourism Center Cricket Ground Fulay

BALL TYPE

TENNIS

Other Details

(૧)-આ ટુર્નામેન્ટમાં અમ્પાયરનો નિર્ણય આખરી રહેશે.
(ર)-આ ટુર્નામેન્ટમાં અગત્યનાં ફેરફાર કરવાનો નિર્ણય ફક્ત આયોજકનો રહેશે.
(૩)-આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોના ખેલાડીઓએ આધારકાર્ડ સાથે રાખવું.
(૪)-આ ટુર્નામેન્ટમાં દરેક મેચ ૧૦ ઓવર ની રમાડવામાં આવશે. ફાઇનલ મેચ ૧૨ ઓવર ની રહેશે. 
(પ)-આ ટુર્નામેન્ટમાં શિક્ષક જે ગામમાં નોકરી કરતા હશે એ ગામની ટીમમાં રમી શકશે. (૬)-આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમે ટોસ અગાઉ ૧૦ મિનીટ પહેલા હાજર થઈ જઉં,
(૭)-આ ટુર્નામેન્ટમાં દરરોજની ૪ મેચ રમાડવામાં આવશે.
(૮)-આ ટુર્નામેન્ટ ની એન્ટ્રી ફી ઢોસ પહેલા આપવાની રહેશે.ત્યાર બાદ મેચ સ્ટાર્ટ થશે.
Score all your matches for FREE!
© CricHeroes Pvt Ltd. All rights reserved. CIN U72901GJ2016PTC092938