3rd Match *(4-12-2022)*
*(SUNDAY)*
*PBKS* vs *RR*
*મુઝમ્મીલ* VS *સામી*
TIME:10:30 to 12:50
1. *મેચ 12 ઓવર રહેશે.*
2.*3 ઓવર પાવર પ્લે.*
3.*કોઈ પણ બે બોલર 3-3 ઓવર નાખશે.*
4. *બીજા 3 બોલર 2-2 ઓવર નાખશે.*
5.*અને કોઈ પણ ખીલાડી ને OUT કર્યા પછી કોઈયે પણ સ્રેલિબ્રેસન માં બૂમો પાડી તો એ NO-BAAL.*
6.*અને પાવર પ્લે પછી પીચના બહાર 5 ખિલાડી ઉભા રહેશે.*
7.*6 ખીલાડી હશે તો NO-BAAL*
8. *3 ઓવર માં અમ્પાયર બદલી દેવાના.*
9. *અમ્પાયર ગલત ડિસિજન ના આપે. અને અમ્પાયર જે કે તે ફાઇનલ.*
10.*મેચમાં 6 ઓવર પછી DRINK's BREAK.*