NAME
RPL SEASON 5
DATES
14-Dec-22 to 18-Dec-22
LOCATIONS
Nakhatrana - Sai jalaram mandir
BALL TYPE
TENNIS
શ્રી નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી નખત્રાણા લોહાણા યુવક મંડળ આયોજિત બોક્સ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 5. તારીખ 15/12/2022 થી 18/12/2022 સાઈ જલારામ મંદિર ખાતે આયોજન કરેલ છે.
નીયમો :
1. એક ટિમ માં 6 પ્લેયર અનેં 5 ઑવર ની મૅચ રહેશે
2. વીકેટ થી પાછળ કોઇ રન મળશે નહી
3. વાઈટ નેટ માં પીચ ખાઈને લાગે તો 1 રન અને ડાયરેકટ લાગે તો 2 રન
4. બોલર પાછળ સાઈડ નૅટ માં પીચ ખાઈ ને લાગે તો 2 રન અનેં ડાયરેક્ટ લાગે તો 4 રન
5. સામે ની નૅટ માં પીચ ખાઈ ને લાગે તો 4 રન અનેં ડાયરેક્ટ લાગે તો 6 રન
6. નૅટ થી ડાયરેકટ બારે જાય તો આઉટ આપવામાં આવશે
7. વાઈટ બોલ અને નો બોલ માં 1-1 રન આપવામાં આવશે
8. બોલિંગ અંડર આર્મ અને સીધા હાથ થી નાખવાનો રહેશે
9. બેસ્ટમેન 30 રન કરે ત્યારે ડિક્લેર જાહેર કરવામાં આવશે અને બધા આઉટ થઇ જાય ત્યારે તેની બીજી વાર બેટીંગ આવશે
10. છેલ્લે રહેનાર એક પ્લેયર બેટીંગ કરી શકશે
11. મૅચ ટાઈ થશે તો સુપર ઑવર રમાડવામાં આવશે
12. ઑવર થ્રો ના કોઇ રન રહેશે નહી
13. દોડી ને પણ રન લઇ શકાશે
14. બેટ્સમેન ક્રિજ થી આગળ આવી ને નહી રમી શકે જો આગળ આવી ને રમશે તો આઉટ ઘણાશે
15. જે થાંભલા પર લાગશે તેટલા રન ઘણાશે જેમ કે વાઈટ નૅટ ના થાંભલા પર લાગશે તો 2 રન અને સાઈડ વારા થાંભલા પર લાગશે તો 4 રન અને સામે વારા થાંભલા પર લાગશે તો 6 રન ઘણવા માં આવશે
16. અમ્પાયર નો નિર્ણય આખરી ગણવામાં આવશે